આસિસ્ટન્ટ (સહાયક) વર્ગ 3 સીધી ભરતી જાહેરાત 2020 | GMDC Bharti Video Puran Gondaliya GPSC દ્વારા આસિસ્ટન્ટ (સહાયક) વર્ગ 3 સીધી ભરતી જાહેરાત આવી છે,જેમાં કોઈ પણ સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે. એક જ પરીક્ષા છે અને સીધી ભરતી છે.છેલ્લી તારીખ 01-12-2020 છે, આ પરિક્ષાની તમામ માહિતી નીચે વીડિયોમાં આપી છે. સંપૂર્ણ માહિતી વીડિયો જોવા અહી ક્લિક કરો નોટિફિકેશન ડાઉનલોડ ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક GPSC જાહેરાત લિંક Share This