6 Nov 2020

2 વ્હીલર બાઇક ખરીદીમાં 12000 રૂ સરકારની સહાય યોજના | Bike sahay

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 3 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત વાહનની ખરીદી માટે 12,000 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે,જેના હાલ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. આને લગતી સંપૂર્ણ માહિતી અહી મૂકેલી છે. 

Share This
Previous Post
Next Post