25 May 2020

Puran Gondaliya Video library PDF File | વિડીયો લાઈબ્રેરી

નમસ્કાર મિત્રો,
યુટ્યુબ પર મારા 600 થી વધુ વીડિયો અપલોડ છે,જેને એક જ PDF ફાઈલમાં લિંક અપ કરી અહી મુકવામાં આવ્યા છે.જેનાથી તમે ચાહો એ વિડીયોને જોઈ શકશો.આ માટે તમારે યુટ્યુબમાં જઈને સર્ચ કરવાની જરૂર નથી.ફાઈલમાંથી જે વિડીયો જોવા માગતા હોય એ વીડિયોના નામ પર ટચ કરો |જો તમે કમ્પ્યૂટર કે લેપટોપમાં જોઈ રહ્યા હોય તો ક્લિક કરવાથી સીધો એ વિડીયો જ પ્લે થશે...જેથી તમારે મારા કોઈ પણ વિડીયો શોધવાની માથાકૂટ નહી રહે,સમય બચશે....
 આ ફાઈલ સાચવી રાખવી.અન્ય મિત્રોને પણ શેર કરશો -
              આ ફાઈલમાં ઘણા વિષય પર વીડિયો છે.જેમ કે કમ્પ્યૂટર,ઈન્ટરનેટ,શૈક્ષણિક,સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા,સરકારની ઓનલાઈન સેવાઓ,ઓનલાઈન બેન્કિંગ,હિન્દી,સંસ્કૃત,ગણિત.નાના બાળકો માટે વિડીયો,ઉપયોગી મોબાઈલ એપ્લીકેશન અને અગત્યના સોફ્ટવેર વિશે

Share This
Previous Post
Next Post