લાયકાત : | 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકમાં આવી નોકરી મેળવવાની સુવર્ણ તક સમાન IBPS PO ભરતી પરીક્ષાની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલ છે. હાલ આ પરીક્ષા માટેના ફોર્મ ભરાય છે.
- લાયકાત : ગ્રેજ્યુએશન
- ફોર્મ ભરાશે : 07-8-2019 થી 28-8-2019
- બેન્ક : 17 રાષ્ટ્રીયકૃત બેંક
- પરીક્ષા : ઓનલાઇન
- પગાર : 38000 થી 42000
- સંપૂર્ણ માહિતી માટે વિડીયો જોવા અહીં ક્લિક કરો
- નોટિફિકેશન ડાઉનલોડ PDF
- Apply on ઓફિસિયલ વેબસાઈટ