28 August 2019

CTET ની તૈયારી માટે કઈ બુક લેવી ? કઈ બુક સારી ?

નમસ્કાર મિત્રો, તાજેતરમાં જે CTET પરીક્ષા માટેના ફોર્મ ભરાય છે આ પરીક્ષાની તૈયારી કરવા માટે કઈ બુક લેવી ? કઈ બુક સારી રહેશે એ બાબત ઘણા ઉમેદવારોના મેસેજ મળ્યા - આ બાબતને ધ્યાને લઈને આ વીડિયોમાં બુક શેર કરી છે. આશા છે ઉપયોગી બનશે.
Share This
Previous Post
Next Post