20 Mar 2019

CTET ની પરિક્ષાની તૈયારી કરનારા માટે ખાસ માર્ગદર્શકરૂપ આ વિડીયો

આ CTET પરીક્ષાની તૈયારી માટે કઈ બુક વાંચવી? ▪ ક્યાંથી મળશે? ▪ પ્રશ્નપત્ર કઈ ભાષામાં હશે?| ▪ Language 1-2 માં શું પૂછાય ? ▪ ઉંમર મર્યાદા શું? ▪ PDF Textbook ક્યાંથી ડાઉનલોડ કરશો ? આ બધા પ્રશ્નોનાં જવાબ આ વિડીયોમાંથી મળી જશે. 
Share This
Previous Post
Next Post