કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક બનવા માટે જરૂરી લાયકાત એવી CTET પરીક્ષાની જાહેરાત પ્રકાશિત થઇ છે. જેમાં બી.એડ. અને ડી.એલ.એડ. કરેલ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. જેમાં 150 પ્રશ્ન અને 150 ગુણનું પ્રશ્નપત્ર હોય છે.આ પરીક્ષાનો અભ્યાસક્રમ । પરીક્ષા ફી । લાયકાત -કોણ કોણ આ પરીક્ષા આપી શકે ? પરીક્ષાનું માળખું । પાસિંગ માર્ક્સ કેટલા ? । બોર્ડના નિયમો શું વગેરે વિશે ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ વિડીયો