6 Oct 2018

Puran Gondaliya Video library PDF File | વિડીયો લાઈબ્રેરી |

નમસ્કાર મિત્રો,
યુટ્યુબ પર મારા 600 જેટલા વિડીયો અપલોડ છે,જેને મેં એક જ PDF ફાઈલમાં લિંક અપ કરી અહી મુકવામાં આવ્યા છે.જેનાથી તમે ચાહો એ વિડીયોને જોઈ શકશો.આ માટે તમારે યુટ્યુબમાં જઈને સર્ચ કરવાની જરૂર નથી.ફાઈલમાંથી જે વિડીયો જોવા માગતા હોય એ વીડિયોના નામ પર ટચ કરો | અથવા કમ્પ્યૂટર કે લેપટોપમાં જોઈ રહ્યા હોય તો ક્લિક કરવાથી સીધો એ વિડીયો જ પ્લે થશે...જેથી તમારે મારા કોઈ પણ વિડીયો શોધવાની માથાકૂટ નહી રહે,સમય બચશે....
 આ ફાઈલ સાચવી રાખવી.અન્ય મિત્રોને પણ શેર કરશો -
આ ફાઈલમાં ઘણા વિષ પર વિડીયો છે.જેમ કે કમ્પ્યૂટર ,ઈન્ટરનેટ ,શૈક્ષણિક ,સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા,સરકારની ઓનલાઈન સેવાઓ ,ઓનલાઈન બેન્કિંગ,હિન્દી,સંસ્કૃત ,ગણિત .નાના બાળકો માટે વિડીયો ,ઉપયોગી મોબાઈલ એપ્લીકેશન અને અગત્યના સોફ્ટવેર વિશે

Share This
Previous Post
Next Post