Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

QR Code list - Download list


સૌપ્રથમ Playstore માંથી એક QR Code Reader એપલીકેશન ઇન્સ્ટોલ કરો અને નીચે આપેલ ફાઈલમાંથી જે તે QR Code સ્કેન કરી Easy મટીરીયલ્સ ડાઉનલોડ કરો –એક જ ક્લિક પર -બ્રાઉઝરમાં જઈને કે સર્ચ કરવાની જરૂર નથી .આપ ચાહો તો આ પીડીએફ ફાઈલને આપ સાચવી પણ શકો . .શાળા / કોલેજમાં નોટીસબોર્ડ પર પણ લગાવી શકો ,જેથી વિદ્યાર્થીઓ જાતે આસાનીથી સ્કેન કરી જે તે માહિતી આસાનાથી મેળવી શકશે .