Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

Magic PDF - Easy for Learn

ઘણાં મિત્રોનો પ્રશ્ન હોય છે કે અગત્યના વીડિયોની લિંક સાચવવી પડે છે જેથી તાત્કાલિક ગમે ત્યારે જોઈ શકાય,પરંતુ આ લિંક સાચવવાનો કોઈ ઉપાય ? તો હવે ઉકેલ તરીકે PDF File હાજર છે.આ ફાઈલમાંથી જે વીડિયો જોવા માગતા હોય તેના નામ પર ટચ અથવા ક્લિક કરતાની સાથે જ વીડિયો Play થશે.યુટ્યુબ કે કોઈ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાની જરૂર નથી ,બસ આ એક જ પીડીએફ ફાઈલ સાચવો.