Code

6 October 2018

Video library PDF File | વિડીયો લાઈબ્રેરી |

નમસ્કાર મિત્રો,
યુટ્યુબ પર મારા ૪૭૦ જેટલા વિડીયો અપલોડ છે,જેને મેં એક જ PDF ફાઈલમાં લિંક અપ કરી અહી મુકવામાં આવ્યા છે.જેનાથી તમે ચાહો એ વિડીયોને જોઈ શકશો.આ માટે તમારે યુટ્યુબમાં જઈને સર્ચ કરવાની જરૂર નથી.ફાઈલમાંથી જે વિડીયો જોવા માગતા હોય એ વીડિયોના નામ પર ટચ કરો | અથવા કમ્પ્યૂટર કે લેપટોપમાં જોઈ રહ્યા હોય તો ક્લિક કરવાથી સીધો એ વિડીયો જ પ્લે થશે...જેથી તમારે મારા કોઈ પણ વિડીયો શોધવાની માથાકૂટ નહી રહે,સમય બચશે....
 આ ફાઈલ સાચવી રાખવી.અન્ય મિત્રોને પણ શેર કરશો -
આ ફાઈલમાં ઘણા વિષ પર વિડીયો છે.જેમ કે કમ્પ્યૂટર ,ઈન્ટરનેટ ,શૈક્ષણિક ,સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા,સરકારની ઓનલાઈન સેવાઓ ,ઓનલાઈન બેન્કિંગ,હિન્દી,સંસ્કૃત ,ગણિત .નાના બાળકો માટે વિડીયો ,ઉપયોગી મોબાઈલ એપ્લીકેશન અને અગત્યના સોફ્ટવેર વિશે