4 Oct 2018

રોજીંદા જીવનમાં ઉપયોગી મોબાઈલ એપલીકેશન - Intro Video

નમસ્કાર મિત્રો,
આજના આ ડીઝીટલ સમયમાં જ્યારે મોબાઈલ એ સહજ બની ગયો છે ત્યારે આ મોબાઈલ પણ આપણા રોજીંદા જીવનમાં ઘણો ઉપયોગી સાબિત થઇ શકે છે.માહિતીના સ્રોત તરીકે ખુબ જ ઉપયોગી છે. હાલ ઘણી બધી એપલીકેશન છે જે આપણને સૌને ઉપયોગી બની શકે છે.કેટલીક એપનો પરિચય ગુજરાતીમાં માહિતી સાથે વિડીયો સ્વરૂપે આપણી સામે મૂકી રહ્યો છું ,આશા છે આપ સૌને ગમશે. ગમે તો શેર કરી અન્યને પણ શીખવજો,.આજે આપણે સૌ સાક્ષર તો છીએ જ પણ હવે ડીઝીટલ સાક્ષર બનવું પડશે. 
  1. વંદે ગુજરાતની ૧૬ ચેનલ જુઓ મોબાઈલમાં - જીયો ટીવી એપ 
  2. કારકિર્દી માર્ગદર્શન એપ - ધોરણ ૧૦ પછી ક્યા ક્યા કોર્ષ થઇ શકે ? ક્યા જીલ્લામાં | કઈ કોલેજમાં ક્યા ક્યા કોર્ષ ઉપલબ્ધ છે?  
  3. ટેલીગ્રામ ચેનલના ૧૧ સૌથી મોટા ફાયદાઓ -જે વોટ્સ એપ્માં નથી 
  4. Voice Translate - ગુજરાતી બોલો -સામે હિન્દી/અંગ્રેજી ટાઈપ થશે.50 જેટલી ભાષાનું ભાષાંતર મેળવો 
  5. કોઈ પણ ટ્રેન વિશે માહિતી મેળવો - સીટ /ટીકીટના દર / સમય /રૂટ /લાઈવ લોકેશન 
  6. મોબાઈલ સ્ક્રીન રેકોર્ડ કરી વીડિયો બનાવો - મોબાઈલમાં કંઈ પણ કરશો સીધો વીડિયો બનશે.
  7. જ્ઞાનકુંજ વર્ગના ડેઈલી સબમિટ કરવાના ઓનલાઈન રીપોર્ટ માટેની એપ્લીકેશન અને ટેનો ઉપયોગ કેવી રીતે કરશો ?
  8. મોબાઈલ એપ્લીકેશનને પાસવર્ડ આપી લોક કરો 
  9. વોટ્સ એપ /ફેસબુક પર મેસેજને તારીખ અને સમય મુજબ શીડ્યુલ સેટ કરો,ત્યારે મેસેજ મળી જશે. -Shedule Msg
  10. ફોટામાંથી વિડીયો કેવી રીતે બનાવશો ?
  11. કાગળ પરના ચિત્રોને જીવંત હોય એમ કેવી રીતે જોશો ?
  12. ગુગલ તેજ એપ્લીકેશનનો ઉપયોગ કેવી રીતે | પૈસા ટ્રાન્સફર માટે બેસ્ટ એપ 
  13. કોઈ પણ વીડિયોની સાઈઝ ઘટાડો - Resize Video
  14. રોજીંદા જીવનમાં ઉપયોગી ૩૦ મોબાઈલ એપલીકેશન 
  15. RTO ટ્રાફિકના નિયમો અને રોડની નિશાનીઓ તેમજ લાયસન્સ પરીક્ષાની તૈયારી માટેની એપ 
  16. MP3 ગીતને વચ્ચેથી કટ કેવી રીતે કરશો તેમજ બે ગીતને જોડી નવું ગીત કેવી રીતે બનાવશો ?
  17. કોઇ પણ વીડિયોને ચાહો ત્યાંથી કટ કરી શકો,અને બે વિડીયોને જોડી શકો 
  18. ૨૧ Mp3 પ્રાર્થનાઓનું સુંદર કલેક્શન એપ 
  19. ધોરણ ૬ થી 8 ના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના MCQ પ્રશ્નોની એપ 
  20. કોઈ પણ PDF ફાઈલને વચ્ચેથી કટ કરી શકો અને બે કે તેથી વધુ PDF ને જોડી શકો 
  21. લાઈટબીલ ભરવા માટેની વીજ કંપનીની મોબાઈલ એપ 
  22. સાર્થ ગુજરાતી જોડણીકોશ પરિચય એપ 
  23. English to ગુજરાતી ડીક્ષનરી મોબાઈલ એપ 
  24. જ્ઞાનકુંજ : ઓનલાઇન દરરોજના રીપોર્ટ માટેની એપ 
  25. મોબાઈલમાંથી બ્રાઉઝરની હિસ્ટ્રી કેવી રીતે ડીલીટ કરશો ? 
Share This
Previous Post
Next Post