17 Aug 2018

હું બનું વિશ્વ માનવી - જનરલ નોલેજ બુક ડાઉનલોડ - Free PDF

ગુજરાત સરકાર દ્વારા 'હું બનું વિશ્વ માનવી' શીર્ષક પર જનરલ નોલેજ બુક પ્રકાશિત કરવામાં આવી છે.જે પ્રાથમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ , સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા તેમજ અન્ય તમામ શિક્ષક મિત્રો / વાલીઓને પણ સામાન્ય જ્ઞાન માટે ઉપયોગી બનશે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશન થયેલ છે. ખૂબ સરસ પુસ્તક બનાવવામાં આવ્યું છે.વાંચો અને વંચાવો.
Share This
Previous Post
Next Post