Code

"લોકરક્ષક ભરતી પરીક્ષા તા. 06-1-2019 | TAT માધ્યમિક પરીક્ષા તા.27-1-2019 યોજાશે. "

3 August 2018

CTET 2018 સંપૂર્ણ માહિતી | CTET Exam 2018 Full Information in Gujarati

કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માં શિક્ષક બનવા માટે જરૂર લાયકાત માટે CTET ની  પરીક્ષા લેવામાં આવે છે.તાજેતરમાં આ પરીક્ષા લેવા માટેની જાહેરાત આવી છે.જેમાં બી.એડ.અને પી.ટી.સી. (D.El.Ed.) પાસ ઉમેદવારો પરીક્ષા આપી શકે છે.આ પરીક્ષા સારા મેરીટ સાથે પાસ કરો અને બનો કેન્દ્ર સરકારના કર્મચારી - તમામ માહીતિ સાથેનો ગુજરાતી વિડીયો