Code

8 July 2018

Shaalakosh પોર્ટલ બાબત

Shaalakosh ઓનલાઈન પોર્ટલ બાબતે કોઈ શિક્ષકે અથવા શાળાએ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો,એકદમ આસાન છે.એમાં શિક્ષકોની વિગતો બધી ભરવાની નથી.ગયા વરસની સ્થિતિએ બધો ડેટા આવતીકાલે (Monday) એડ કરવામાં આવશે,આપણે ફક્ત ચેક કરી ,જો એમાં ભૂલ કે સુધારો કરવાનો હોય તો એડિટ કરી સબમિટ કરવાનું છે બસ ....
આ બાબતનો પ્રેક્ટીકલ વિડીયો પણ બનાવવામાં આવશે.સરસ પોર્ટલ છે.દેખાય છે અઘરું,પણ છે નહિ ....Don't Worry Friends...