નાના બાળકોને હિન્દી શીખવવા માટે સહાયક બને એ હેતુથી અહી अकारान्त શબ્દ મુકેલ છે.જેમાં બે-ત્રણ અને ચાર અક્ષરવાળા શબ્દોનો સમાવેશ કરેલ છે. હિન્દી વાંચન શીખવામાં મદદરૂપ થાય એવા ક્રમશ: વિડીયો મુકાતા રહેશે.આ વિડીયો કે.જી.થી ધોરણ ૪ સુધીના વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે.વિડીયો ગમે તો લાઈક આપશો.
- अकारान्त शब्द વિડીયો જોવા અહી ક્લિક કરો.
- અન્ય વિડીયો : फूल | फल | सब्जियाँ | प्राणी
- घरेलू वस्तुओ के नाम | १ से १00 गिनती