Code

30 June 2018

आकारान्त 100 शब्द |हिन्दी सीखे | Learn Hindi for Kids |kg hindi

નાના બાળકોને હિન્દી શીખવવા માટે સહાયક બને એ હેતુથી અહી आकारान्त શબ્દ મુકેલ છે.જેમાં બે-ત્રણ અને ચાર અક્ષરવાળા શબ્દોનો સમાવેશ કરેલ છે. હિન્દી વાંચન શીખવામાં મદદરૂપ  થાય એવા ક્રમશ: વિડીયો મુકાતા રહેશે.આ વિડીયો કે.જી.થી ધોરણ ૪ સુધીના વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે.વિડીયો ગમે તો લાઈક આપશો.