Code

"લોકરક્ષક ભરતી પરીક્ષા તા. 06-1-2019 | TAT માધ્યમિક પરીક્ષા તા.27-1-2019 યોજાશે. "

29 May 2018

ધોરણ ૧૦ પૂરક પરીક્ષા ૨૦૧૮ | SSC Purak Parixa 2018 | For Fail Students

ધોરણ ૧૦ માં એક કે બે વિષયમાં નાપાસ થયા હોય એ જુલાઈની પૂરક પરીક્ષા આપી શકે છે,જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલ છે.જેમ કે પરીક્ષા ફી,ટાઈમટેબલ, પરીક્ષા કેન્દ્ર ,જરૂરી સૂચનાઓ વગેરે.ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર તેમજ તમામ વાલીઓની જાણકારી માટે આ વિડીયો ઉપયોગી બનશે.- પરિણામ પછી સાત દિવસ સુધીમાં આ ફોર્મ શાળાએથી ભરાશે.