19 Apr 2018

ઇતિહાસની વિરાસત : વિડીયો | Historical Places

નમસ્કાર મિત્રો,
આજે આપણે સૌ જાણીએ છીએ કે ઘણાં બધા સ્થળો યોગ્ય માહિતી કે જાણકારીના અભાવે લોકસંપર્કમાં નથી.આપણા ઐતિહાસિક સ્થળો એ આપણો વારસો છે,જેનાથી આજે આપણે દૂર થતા જઈએ છીએ,આવી પરિસ્થિતિમાં ટેકનોલોજીના માધ્યમથી વીડિયોની મદદથી આવા સ્થળોથી પરિચિત થઈ શકીએ છીએ.આ હેતુથી અહી કેટલાક વિડીયો મુકેલ છે,જેમાં  સમયાંતરે નવા વીડિયો ઉમેરાતા રહેશે.

  • શાળામાં વિદ્યાર્થીઓને બતાવી શકો.
આપના અન્ય ગૃપમાં પણ વીડિયો શેર કરી આ ઉમદા કાર્યમાં સહયોગ આપશો. 
[પ્રસ્તુતકર્તા : વી.આર.ગોસાઈ સાહેબ, નાયબ નિયામકશ્રી,GCERT,ગાંધીનગર ]
  1. કસ્તુરબાનું ઘર - પોરબંદર - 
  2. ભીમોરાની ગુફા - ચોટીલા 
  3. અડાલજની વાવ [ પાંચ માળ ઊંડી વાવ ]
  4. દરબારગઢ -રાજમહેલ [પોશીના ] -જી.સાબરકાંઠા 
  5. દાંડીકૂચ સાથે ગાંધીકૂચ [દાંડી ]
  6. હવામેહલ ,ચોપાટી - પોરબંદર 
  7. કોચરબ આશ્રમ : ગાંધીજી નો પહેલો પણ ઓછો જાણીતો આશ્રમ.
  8. લાખીયા તળાવ - [નાની સોનગઢ ] પોશીનાનો પ્રાકૃતિક વૈભવ 
  9. બ્રહ્માજી મંદિર અને વાવ, ખેડબ્રહ્મા [જી.સાબરકાંઠા ]
  10. કોટેશ્વર મહાદેવ મંદિર, ગૌમુખ ( અંબાજી )
  11. ઝવેરીની હવેલી : 150 વર્ષ જૂની વિરાસત [ગાંધીનગર ] 
  12. નર્મદા ઘાટ : ગાંધીનગરમાં છે; તમે માનશો ?
  13. બાંડીયાબેલી {થાન }: જંગલમાં મંગલ [થાન ] 
  14. ચાંપાનેર - શહર કી મસ્જિદ, ત્રણ કોઠી, નગીના મસ્જિદ, કબુતરખાના, સફદર કા મકબરા
  15. ઇડરીયા ગઢનો આગવો પ્રવાસ : ભાગ -3
  16. ઇડરીયા ગઢનો આગવો પ્રવાસ : ભાગ -2
  17. ઇડરીયા ગઢનો પ્રવાસ : ભાગ -1 [પ્રાચીન શાંતિનાથ જૈન મંદિર/ ગુફા ]
  18. નીનાઈ ધોધ : માર્ચ માસમાં પણ વહેતો ધોધ (દેદીયાપાડા )
  19. ભમરીઓ કુવો ,હાલીસા, ગાંધીનગર ભાગ.1 
  20. ભમરીઓ કૂવો ગાંધીનગર ભાગ ~2
  21. નડાબેટ સીમાદર્શન : એક અદભુત નજારો  
  22. સાંપાની વાવ (દહેગામ)
  23. જામી મસ્જીદ - ચાંપાનેર [પાવાગઢ ] 
  24. કંથારપુરા વડ (ગાંધીનગર) 
  25. ગુજરાત- રાજસ્થાન બોર્ડર પર આવેલ પાનરવા જંગલ પ્રાકૃતિક સૌંદર્ય

Share This
Previous Post
Next Post