Code

8 February 2018

200 English words in Gujarati Language | Loan Words Video

નમસ્કાર મિત્રો,
આપણે તેમજ અન્ય ઘણા ઓછું ભણેલા લોકો પણ રોજીંદી વાતચીતમાં જાણતા અજાણતા ઘણા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે.જેને લોન વર્ડઝ કહે છે.  રોજીંદા વ્યવહારમાં વપરાતા આવા ૨૦૦ અંગ્રેજી શબ્દોનો પરિચય તેમના સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે જુઓ આ વીડિયોમાં-ચાલો,અંગ્રેજી શીખવા પ્રત્યે બાળકોમાં હકારાત્મક અભિગમ કેળવીએ.