26 Jan 2018

69મો ગણતંત્ર દિવસ - ગણતંત્ર દિવસ 2018

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ ત્યારે આપણું કાયમી બંધારણ હતું નહીં;26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગૂ થયુ, બસ ત્યારથી દેશ ગણતંત્ર થયો અને એ જ ખુશીમા દર વર્ષે 26 જાન્યુઆરી એ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.એકતા અને તાકતનું પ્રતીક ગણતંત્ર દિવસ.આ આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને વિશેષ રૂપે રાજધાનીની સાથે મનાવવામાં આવે છે. લાલકિલ્લા પર સૌથી પહેલા આપણા દેશના પ્રથમ નાગરિકના રૂપમાં હાજર દેશના રાષ્ટ્રપતિ દેશનો ત્રિરંગો ફેલાવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા દેશના બહાદુર લોકોને સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે પર એક પરેડ કાઢવામાં આવે છે. જે રાજઘાટથી વિજયઘાટ પર સમાપ્ત થાય છે. 
આજના દિવસની આપ સૌને શુભકામનાઓ

Share This
Previous Post
Next Post