21 Dec 2017

હાથ ધોવાની સાચી રીત & Health Tips For Students - Gujarati Video

તા.૨૦.૧૨.૨૦૧૭ - આજ રોજ જીલ્લા આરોગ્ય વિભાગ પોરબંદર દ્વારા અમારી શાળાના તમામ બાળકોના આરોગ્યની તપાસ -ચેક અપ કરવામાં આવ્યું. સાથે સાથે બાળકોએ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કેવી કાળજી રાખવી? હાથ ધોવાની ૬ સ્ટેપમાં વૈજ્ઞાનિક રીત અને વિદ્યાર્થી જીવનમાં પોતે કેવો ખોરાક લેવો અને કેવો ખોરાક ન લેવો જોઈએ તે અંગે જીલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટર શ્રી હિતેષ રંગવાણી સાહેબે આપેલ વિશેષ માર્ગદર્શન – જે અન્ય તમામ બાળકોને પણ ઉપયોગી બનશે.

Share This
Previous Post
Next Post