17 Dec 2017

શૈક્ષણિક વીડિયો -Educational Videos Creation

પ્રાથમિકથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે તેમજ જનરલ નોલેજ માટે સૌને ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થાય તેવા કેટલાક શૈક્ષણિક વીડિયો આ વિભાગમાં મુકેલા છે.આશા છે કોઈકને ઉપયોગી થશે.ગમે તો શેર કરશો,વીડિયોની નીચે લાઈક્ના બટન પર ક્લિક કરી લાઈક આપશો. 

  1. રાષ્ટ્રના મહાનુભાવોનો પરિચય અને યોગદાન 
  2. માતૃભાષાનું ગૌરવ : માતૃભાષા દિવસ વિશેષ 
  3. ૨૨ રાષ્ટ્રીય પ્રતીકોનો સચિત્ર પરિચય 
  4. ભારતના રાજ્યોનો પરિચય :સ્થાપના /નકશો/માતૃભાષા /પાટનગર 
  5. ભારતના વિવિધ રાજ્યોના પહેરવેશ 
  6. ભારતીય સંસ્કૃતિ પરિચય : ૧૬ સંસ્કાર /૬૪ કલાઓ 
  7. પ્રાણીઓનો પરિચય નામ : ચાર ભાષામાં 
  8. વ્યવસાયકારો પરિચય : ચાર ભાષામાં  
  9. શાકભાજી પરિચય : ચાર ભાષામાં 
  10. ચિત્રપદાની પરિચય ધો.૬ : ચાર ભાષામાં 
  11. ફળના નામ પરિચય : ચાર ભાષામાં 
  12. પક્ષીઓનો પરિચય : ચાર ભાષામાં 
  13. સંગીતના ૨૭ જેટલા સાધનોનો પરિચય  
  14. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ : દિન વિશેષ 
  15. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : દિન વિશેષ  
  16. રોજીંદા વ્યવહારમાં વાપરતા ૧૦૦ અંગ્રેજી શબ્દ ભાગ.૧
  17. રોજીંદા વ્યવહારમાં વાપરતા ૧૦૦ અંગ્રેજી શબ્દ ભાગ.૨
  18. ઓનલાઇન ડીક્ષનરીનો ઉપયોગ કેવી રીતે કરશો ?
  19. ડાંગ જીલ્લાનું પ્રખ્યાત ડાંગી નૃત્ય 
  20. ભગવદગોમંડળ શબ્દકોશનો પરિચય 
  21. ગુજરાતના વિવિધ ધર્મના સંતોનો પરિચય 
  22. પક્ષીઓને ઓળખીએ : 40 પક્ષીઓનો પરિચય -ભાગ.૧
  23. પક્ષીઓને ઓળખીએ : 40 પક્ષીઓનો પરિચય -ભાગ.૨
  24. આદિવાસી -સીદી ધમાલ નૃત્ય 
Share This
Previous Post
Next Post