Code

24 November 2017

ક થી જ્ઞ મૂળાક્ષરો Video - આપના બાળકો માટે

મોબાઈલનો શૈક્ષણિક ઉપયોગ 
ક થી જ્ઞ મૂળાક્ષરોનો સચિત્ર પરિચય ઉચ્ચાર સાથે | પ્રજ્ઞા વર્ગ માટે તેમજ આપના કુટુંબના નાના બાળકો માટે ઉપયોગી આ વિડીયો -
Created By :આયુષ ગોંડલિયા પુરણ ગોંડલિયા
આજે આપણાં પરિવારના નાના બાળકો પણ દરરોજ મોબાઇલમાં વિડીયો જોવા ટેવાયેલા છે,ત્યારે અન્ય બીજા વિડીયો જુએ છે,એની સાથે આવા શૈક્ષણિક વિડીયો પણ બતાવી શકાય.-
વિડીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે આપ ચાહો એટલી વાર રિપીટ કરી શકશો.વારંવાર પુનારાવર્તન અને સચિત્ર સાથે હોય બાળક મૂળાક્ષરો આસાનીથી જાતે શીખશે.