19 Nov 2017

દેશી બાળવાર્તાઓના વીડિયો by GCERT

નમસ્કાર મિત્રો,
આજે બાળવાર્તાઓ તો જાણે ભુલાઈ જ ગઈ છે.બાળકો પણ મોબાઈલ ગેમથી જ પોતાનું મનોરંજન મેળવતા થયા છે.પહેલાના સમયમાં દેશી બાળવાર્તાઓ હતી,જ્યારે મનોરંજનના આટલા સાધનો નહોતા.આ બાળવાર્તાઓ બાળકોની જીજ્ઞાસાવૃતિને સંતોષે છે,કૂતુહલવૃતિને જગાડે છે.અને બાળકો એમાંથી આનંદ મેળવે છે.જો કે વાસ્તવિકતા એ પણ છે કે આજે પણ બાળકો વાર્તા સાંભળવા માંગે છે પણ આપણને આવડતી નથી અથવા તો આપણી પાસે સમય નથી.આવા સમયમાં જી.સી.ઈ.આર.ટી.સંસ્થાએ બાળવાર્તાઓ ને જીવંત કરવાનો સરસ પ્રયાસ કર્યો છે. યુટ્યુબ ચેનલ પર માતૃભાષામાં આવી વાર્તાઓના વીડિયો અપલોડ કરાયા છે.જે અહી નીચે મુકેલ છે.જોવા માટે વાર્તાના નામ પર ક્લિક કરશો.વાર્તા કહેવાની પણ એક આગવી શૈલી હોય છે,જેનો પરિચય મેળવવા આ વાર્તાઓ જુઓ.
Balvarta Video By GCERT Gandhinagar 
Share This
Previous Post
Next Post