Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 October 2017

Windows 10 Operating system Introduction in Gujarati Video

જ્ઞાનકુંજ પ્રોજેકટમાં આપવામાં આવેલ લેપટોપમાં Windows 10 Operating system છે જેના ઉપયોગ વિશે સૌને  જરૂરી માહિતી મળી રહે તે હેતુથી આ વિડીયો બનાવેલ છે.Windows 10 ના હવે પછીના અન્ય વિડીયો માટે જોતાં રહેશો