Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

5 October 2017

ફક્ત ગાડી નંબર પરથી તે વાહનની વિગત ઓનલાઈન જુઓ -Video

આપ કોઈ ગાડીના નંબર પરથી જે તે વાહનની સામાન્ય માહિતી ઓનલાઈન જોઈ શકો છો.જેમ કે તે ગાડી કોના નામ પર રજિસ્ટર છે ?  સાથે સાથે રજીસ્ટ્રેશન તારીખ / ચેસીસ નંબર /ગાડીનો પ્રકાર /કંપનીનું નામ /એન્જીન નંબર જેવી માહિતી આસાનીથી મેળવી શકો છો.કેવી રીતે જોઈ શકાય ? એના માટે જુઓ આ વિડીયો