Code

"લોકરક્ષક ભરતી પરીક્ષા તા. 06-1-2019 | TAT માધ્યમિક પરીક્ષા તા.27-1-2019 યોજાશે. "

30 October 2017

ગુજરાતી સાહિત્યમાંથી ખૂબ જ અગત્યના ૧૦૦ પ્રશ્નો -Video

TET/TAT/HTAT/PSI/Talati/GPSC વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રશ્નો આપને ઉપયોગી બનશે .હાલ સરકારી નોકરીઓની મોટાભાગની પરીક્ષાઓમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ પુછાય છે ત્યારે આ વિડીયો આપને ઉપયોગી બને એવી અપેક્ષા સાથે આ વિડીયો પ્રસ્તુત છે..