Code

29 October 2017

ICT National Award 2016 Video

5 સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મળ્યો એ મારી જિંદગીનો યાદગાર પ્રસંગ બની ગયો છે.ત્યારે આ યાદગાર ક્ષણોને અપ સૌ સાથે વિડીયો સ્વરૂપે મુકતા આનંદની લાગણી અનુભવું છું.આપ સૌના સહકારથી આ શક્ય બન્યું છે.માટે આપ સૌ મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.આપે મારું કામ શેર કર્યું અને હજારો લોકો સુધી પહોચાડ્યું.મારા કામને આવકાર્યું અને મને વધુ કામ કરવાની પ્રેરણા મળી.આજે યુટ્યુબ પર એક દિવસના 7000 વિડીયો વ્યુ થાય છે.
                   હજી ઘણું બધું નવું શીખવાનું અને શીખવવાનું છે,જોતા રહેશો અને જે બાબત ગમે તેને અન્ય સાથે શેર કરતા રહેશો.મારી યુટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહી ક્લિક કરી સબસ્ક્રાઈબ પર ક્લિક કરી તેની બાજુમાં આવેલા બેલના નિશાન પર ક્લિક કરશો ,જેથી દરેક નવા વિડીયોની જાણકારી આપને મેસેજમાં મળતી રહે.(આઈ.સી.ટી.નેશનલ એવોર્ડ ૨૦૧૬ )