Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

6 October 2017

રાષ્ટ્રના શીલવંત ઘડવૈયાઓનો સંક્ષિપ્ત પરિચય અને એમનું પ્રદાન

મહાનુભાવોનો સંક્ષિપ્ત પરિચય અને એમનું પ્રદાન -જેના લીધે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ .
૩૮ મહાનુભાવોનો પરિચય જુઓ એમના યોગદાન /વિશેષ પ્રતિભા સાથે - આ વિડીયોમાં

Introduction of most important people (Gujarati )