1 Sept 2017

Take Screenshot And Save JPEG image -સ્ક્રીનશોટને ઈમેજમાં સેવ કરો

કમ્પ્યુટર શીખો ઘર બેઠા - ગુજરાતીમાં માહિતી સાથે/તમારા સમયે /
કોઈ તાલીમ કે કલાસીસમાં જવાની જરૂર નથી.ન સમજાય તો ફરી રિપીટ કરી વિડીયો જુઓ ...
ઘણી વાર કમ્પ્યુટર કે લેપટોપ પર સ્ક્રીનશોટ લેવો જરૂરી બની જાય છે. કોઈ બેંકિંગ વ્યવહાર કે ઓનલાઇન કોઈ ફોર્મ ભર્યા પછી અગત્યની વિગતનો રેકોર્ડ સેવ રાખવા તેનો સ્ક્રીનશોટ લેવો જરૂરી બની જાય છે,તો આ સ્ક્રીનશોટ લઈને તેને JPEG ઈમેજમાં કેવી રીતે સેવ કરી શકાય એના વિષે સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથે આ વિડીયો - કોઈ પણ વધારાના સૉફ્ટવેર વગર
Share This
Previous Post
Next Post