Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

12 September 2017

ડીડી ગિરનાર ,દૂરદર્શન પર ICT National Award 2016 સમાચાર

2010 થી 2015 આ છ વર્ષમાં ગુજરાતના કુલ 2 શિક્ષકોને જ આ એવોર્ડ મળ્યો છે.શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ બાબત ઉચ્ચ પ્રદાન કરનાર શિક્ષકને ભારત સરકારના MHRD મંત્રાલય દ્વારા દર વર્ષે આ એવોર્ડ અપાય છે.વર્ષ 2016 ના એવોર્ડ મને મળ્યો છે,ડીડી ગિરનાર ,દૂરદર્શન અમદાવાદ પર તેને લગતા સમાચાર પ્રસારિત થયા તે બદલ દૂરદર્શન ટીમનો હું આભાર માનું છું .