Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

15 September 2017

HMAT Exam 2017 - માધ્ય./ઉ.માધ્યમાં આચાર્ય માટેની પરીક્ષા

રજીસ્ટર થયેલ ખાનગી (ગ્રાન્ટ ઇન એઇડ ) માધ્ય અને ઉ.માધ્યમાં આચાર્યની નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત માટેની પરીક્ષા HMAT Exam 2017 ની જાહેરાત થયેલ છે. જેની વિગત નીચે આપેલી છે.આ પરીક્ષા 08-10-2017 ના રોજ લેવામાં આવશે. જેમાં 200 MCQ પ્રશ્નો અને 3 કલાક સમય હશે. પરીક્ષાને લગતી તમામ માહિતી નીચે આપેલ ફાઇલમાં આપેલ છે.