Code

24 September 2017

Apply Online Learning licence in Gujarat - Video

હવે આપ ઘર બેઠા લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઈન એપલીકેશન કરી શકો છો,ત્યાર બાદ આપે RTO કચેરી ખાતે કોમ્પ્યુટર પર એક ટેસ્ટ આપવાની રહેશે. તો આ ટેસ્ટ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો એના વિશે સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો જુઓ