9 Aug 2017

ફેસબુકમા મળતી ગેમ રિક્વેસ્ટ કેવી રીતે બંદ કરશો?-Video


ફેસબુકમા મળતી ગેમ રિક્વેસ્ટ કેવી રીતે બંદ કરશો?  
ફેસબુકમા કેટલાક લોકો ગેમ રિક્વેસ્ટ મોકલતા હોય છે.પરંતુ રોજ આવી ગેમ રિક્વેસ્ટ મળે /સત્તત ચાલુ રહે તો માથાના દુખાવા સમાન છે.ત્રાસ લાગે છે.તો એવા સમયે આમાથી બચવા ફેસબુક ગેમ રિક્વેસ્ટ્નુ ઓપ્શન બંદ કરી શકાય,જેનાથી આપને કોઇની પણ ગેમ રિક્વેસ્ટ મળશે નહી.તો આ કેવી રીતે કરશો એ ખ્યાલ ન હોય તો જુઓ આ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમા માહિતી સાથેનો વીડીયો 
Share This
Previous Post
Next Post