Code

ચલતી પટી

"TAT Exam (For Secondary)2017 Online Form Start 01.11.2017 to 29.11.2017

3 August 2017

Stop Whats app Messages Notification on Mobile Screen -Video

આપ જ્યારે પણ મોબાઈલ ડેટા ચાલુ કરો અથવા આપ મોબાઈલમાં કોઈ ફોટો કે વિડીયો જોતા હોવ ત્યારે જો કોઈ આપને વોટ્સ એપમાં મેસેજ કરે તો વચ્ચે સ્ક્રીન પર મેસેજ નોટીફીકેશન મળે છે,જે ડીસ્ટર્બ કરે છે.આપ ચાહો તો આ નોટીફીકેશન બંદ પણ કરી શકો છો.જેથી આપને વોટ્સ એપમાં ગયા સિવાય વચ્ચે ક્યાય મેસેજ જોવા નહિ મળે.