Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 August 2017

Ph.D.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી |Ph.D.Entrance Exam Detail | Fill Up Online Form [videoi]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચ.ડી માટેની Entrance Exam (પ્રવેશ પરીક્ષા ) અંગેની સંપૂર્ણ માહિતી /પેપર સ્ટાઈલ તેમજ આ પ્રવેશ પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો? તેની પ્રેકટીકલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથેનો આ વિડીયો