Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 August 2017

Jio New Recharge Plan - Best Benifit 509/-


તાજેતરમા લોંચ થયેલ જિયોના નવા રિચાર્જ પ્લાન વિશે માહિતિ સાથેનો આ વિડીયો -આ વિડીયોનો હેતુ માત્ર એટલો જ છે જરુરિયાત મુજબ આપ રિચાર્જ કરી શકો.ઘણી વાર એવુ બને છે કે કોઇક જાણકારીના અભાવે સારા પ્લાનથી વંચિત રહી જાય છે.આશા છે કે આ વીડીયો આપને ઉપયોગી બનશે.