Code

" TAT માધ્યમિક પરીક્ષા તા.27-1-2019 યોજાશે. "

30 August 2017

ગુજરાત-ભૌગોલિક ઉપનામ |General Knowledge Video

ગુજરાતનાં કેટલાક વિસ્તારો અને શહેરો તેમની ખાસિયતના લીધે ભૌગોલિક ઉપનામથી જાણીતા છે,આને લગતા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે ત્યારે આ વિડીયો આપના માટે ઉપયોગી સાબિત થશે. ઉદા. સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ક્યુ શહેર જાણીતું છે?આવા ઘણા બધા ભૌગોલિક ઉપનામ જાણવા જુઓ આ વિડીયો