6 Aug 2017

ગુજરાતી સાહિત્યના 100 IMP પ્રશ્ન -in Video

ગુજરાતી સાહિત્યમાંથી ખૂબ જ અગત્યના ૧૦૦ પ્રશ્નો જુઓ આ વિડીયોમાં.
TET.2/TAT/HTAT/PSI/Talati/GPSC વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રશ્નો આપણે ઉપયોગી બની શકે.હાલ સરકારી નોકરીઓની મોટાભાગની પરીક્ષાઓમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ પુછાય છે ત્યારે આ વિડીયો આપને ઉપયોગી બને એવી અપેક્ષા સાથે આ વિડીયો પ્રસ્તુત છે..
મારા દરેક વિડીયો આપ આપના વોટ્સ એપ ગૃપ /ફેસબુક /બ્લોગમાં પણ શેર કરી શકો છો.
Share This
Previous Post
Next Post