Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

10 August 2017

ગુજરાત ક્વિઝ ભાગ.1-Video |Gujarat Quiz Imp 100 Questions


ગુજરાતને લગતા ખૂબ જ અગત્યના 100 પ્રશ્ન,જે આપણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બનશે.શાળાકક્ષાએ જનરલ નોલેજ ક્વિઝ સ્પર્ધા રાખી આ વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને તૈયારી કરાવી શકો.