15 Jul 2017

રેશનકાર્ડ ઓનલાઇન Video |View Your Ration Card Details

આપના રેશનકાર્ડની વિગત ઓનલાઇન જોઈ શકો છો.આપનું રેશનકાર્ડ APL છે કે BPL ?તેમજ આપના કે કોઈ પણ વિસ્તારના રેશનકાર્ડ ધારકોની વિગત ઓનલાઇન જોઈ શકો છો.કેવી રીતે ?તો જુઓ ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથેનો આ સંપૂર્ણ વિડીયો -(Video in Gujarati)

Share This
Previous Post
Next Post