Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 July 2017

हिन्दी Std.8 में से 100 समानार्थी शब्द Video

ધોરણ 8 હિન્દી પ્રથમ અને દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકના તમામ એકમમાંથી લીધેલા ૧૦૦ સમાનાર્થી શબ્દો જુઓ વિડીયોમાં -આસાનીથી માત્ર ૫-૭ મિનીટમાં ૧૦૦ શબ્દોથી પરિચિત થશો.શાળામાં બાળકોને સરળતાથી માહિતગાર કરી શકશો .સમાનાર્થી શબ્દનો પ્રોજેક્ટ બનાવી શકો.
TET.2 પરીક્ષામાં ભાષાના ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી આ વિડીયો