Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

13 July 2017

આપત્તિ વ્યવસ્થાપન - Disaster Management in Gujarati

આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત શાળા કક્ષાએ વિદ્યાર્થોને આપત્તિ અંગે માહિતગાર કરવા માટે ઉપયોગી કેટલીક માહિતી અહી મુકેલ છે.આશા છે આપ સૌને ઉપયોગી બનશે .