Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 July 2017

ગુજરાતી ધોરણ ૬ થી ૮ ટૂંક જવાબી પ્રશ્નોની એકમ કસોટી -All Units

ગુજરાતી વિષયના એકમ મૂલ્યાંકન માટે ધોરણ ૬ થી ૮ પ્રથમ સત્રના બધા એકમના પ્રશ્નોની એકમ કસોટી હાજર છે.આ કસોટીમાં MCQ પ્રશ્ન નથી પરંતુ હેતુ આધારિત પ્રશ્નોનો સમાવેશ કરેલ છે.પ્રશ્ન પ્રકારમાં વિવિધતા છે,જેના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સરળ બનશે.
(ફાઈલ બનાવનાર : મેહુલ પટેલ,બુધેજ પ્રા.શાળા,આણંદ)