Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

30 June 2017

જલિયાવાલા બાગ હત્યાકાંડ - Video

નમસ્કાર સારસ્વત મિત્રો,
જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે આપણે સૌએ ઘણું સાંભળ્યું છે.પરંતુ એ હત્યાકાંડ વિશેની કેટલીક રહ્સ્યપ્રદ બાબતો પણ જાણવા જેવી છે.જલિયાવાલા બાગ હત્યાકાંડનો વિડીયો આપની સામે મુકું  છું.જેના દ્વારા આપ વિદ્યાર્થીઓને ખુબ સરસ રીતે આ હત્યાકાંડ વિશે સમજાવી શકશો.