Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

9 June 2017

TET.2 Exam Papers 2012 to 2015

આગલા વર્ષના TET.2 પરીક્ષાના પેપર -જવાબ સાથે 
એક જ ફાઈલમાં કોમન પેપર અને ગણિત-વિજ્ઞાન /ભાષા અને સામાજિક વિજ્ઞાનના પેપર સમાવેશ છે.આ પેપર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સત્તાવાર જવાબ સાથે રજૂ કરેલ છે.