Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

7 June 2017

ધોરણ ૬ થી ૮ શિક્ષક ભરતી માટે જરૂરી TET 2 પરીક્ષાની જાહેરાત : ૨૦૧૭

TET 2 Exam jaherat 2017 
  • TET.2 ૨૦૧૭ જાહેરાત ડાઉનલોડ કરો.
  • TET 2 ને લગતા અન્ય પરિપત્રો સાથે જાહેરાત  
  • અગત્યની સૂચનાઓ :
  • ઓનલાઇન ફોર્મ : ૦૯/૬/'૧૭ થી ૧૯/૬/'૧૭ સુધી ભરાશે.
  • પરીક્ષા તારીખ : ૩૦/૦૭/૨૦૧૭
  • પરીક્ષા ફી : અનામત માટે ૨૫૦/-અને જનરલ -૩૫૦/-
  • પરીક્ષા ફી : નેટ બેન્કિંગથી અને પોસ્ટ ઓફિસમાં ભરાશે.
  • પ્રશ્નપત્ર : પરીક્ષામાં ૧૫૦ પ્રશ્નનું પ્રશ્નપત્ર રહેશે (૨ વિભાગ )
  • પરીક્ષાનો સમય : ૧૨૦ મિનીટ