Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 June 2017

GCERT Website introduction Video (Gujarati)

શિક્ષકો માટે વર્ગશિક્ષણમાં સહાયક ઈ-મટીરીયલ્સ આ વેબસાઈટ પરથી મળશે.D.El.Ed (PTC) અને B.Ed.ના વિદ્યાર્થીઓને પણ આ વેબસાઈટ  ઉપયોગી સાબિત થશે.જુઓ આ વેબસાઈટ આપને કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે ... જુઓ અને શેર કરો.