Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

31 May 2017

22 રાષ્ટ્રીય પ્રતીકોનો પરિચય VIdeo


22 National symbols of India in this Video


સૌપ્રથમવાર 22 રાષ્ટ્રીય પ્રતીકોનો પરિચય સચિત્ર /માહિતી સાથે
રાષ્ટ્રીય પ્રતીકો એ તમામ ભારતીયોના હૃદયમાં ગૌરવની લાગણી જન્માવે છે.આ પ્રતિકો એ આપના દેશનું ગૌરવ છે.જેના વિશેની જાણકારી હોવી એ આવશ્યક છે.આ વિડીયોમાં ૨૨ જેટલા રાષ્ટ્રીય પ્રતીકો વિશે સચિત્ર માહિતી આપેલી છે.